જૂનાગઢ સાસંદનો ગીરસોમનાથના પ્રાંચી ગામે આભાર દશઁ નો કાયઁક્રમ હતો, એમાં સાંસદ મહોદય દિલની વોટ ખુલ્લેઆમ બોલીને ચર્ચાઓ માં આવી ગયા. સાસંદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે પાર્ટી એમનો હિસાબ કરે કે ન કરે પણ પાંચ વર્ષ મને જે નડયા છે તેને હુ મુકવાનો નથી. એટલે કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હુ એમનો હિસાબ કરીશ …
સાથે સાથે સાસંદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી એ પણ બોલી ગયા કે મારા પત્ર લખવાથી અધીકારીઓની બદલી થઈ જાય છે તેવી મારી તાકાત છે.