(Byju’s) બાઈજુસની પેરેન્ટ કંપની Think And Learn Pvt. Ltd. બાઈજુસના બોર્ડમાં સામેલ બે મોટા નામ, રજનીશ કુમાર અને ટીવી મોહનદાસ પાઈ (બાઈજુસ) બાઈજુસથી અલગ થઈ રહ્યા છે. બંને સભ્યોનો કાર્યકાળ 30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તેઓ તેમના કરારનું નવીકરણ નથી કરવા માંગતા.
(Byju’s) બાઈજુસની કંપનીની હાલત રોકડ પ્રવાહના સંદર્ભમાં પહેલેથી જ ખરાબ છે, તેથી બોર્ડના સભ્યોનું તેમનાથી અલગ થવું તેમના માટે એક મોટા ઝાટકો છે.