મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિની આગામી સીઝન એટલે કે KBC 16નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ અંગે બિગ બીએ પોતાના સોશ્યલ મીડિયા પરથી શોની તસવીરો પ્રદર્શિત કરી છે. શો નો પ્રીમિયમ 12મી ઓગસ્ટે લોન્ચ થશે, નવો સીઝન 100 એપિસોડ સાથે શરૂ થશે. 24 જુલાઈના રોજ, અમિતાભ જીએ આ સીઝનનો પહેલો એપિસોડ શૂટ કર્યો. આ સિઝનમાં પણ ઈનામી રકમમાં કોઈ ફેરફાર નથી કરવા માં આવ્યો છે.