દયા બેન લાંબા સમયથી તારક મહેતા સિરિયલમાંથી ગાયબ છે. દિશા વાકાણી, જેણે તેનું પાત્ર ભજવ્યું હતું, તે પહેલા માતા બનવાને કારણે અને પછી નિર્માતા સાથેના મતભેદોનાં કારણે સીરિયલમાં પાછી ન આઇવિ. 

તારક મહેતાના નિર્માતાઓ લાંબા સમયથી દયા બેનના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છે અને હવે આ પાત્ર માટે એક નવો ચહેરો પસંદ કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં દયા બેન બની ને ટીવી પર જોવા મળશે.

error: Content is protected !!