કચ્છના ક્રીચ વિસ્તારમાંથી BSFએ 150 કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ છેઃ સિન્થેટિક, હેરોઈન અને ચરસ.




ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન આ ડ્રગ પેકેટ્સ પડેલ હાલતમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે BSFએ છેલ્લા એક સપ્તાહમાં ડ્રગ્સના 150થી વધુ પેકેટ જપ્ત કર્યા છે. દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.

error: Content is protected !!