ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહ્યા મેચ દરમિયાન ધોનીનો એક પ્રશંસક મેદાનમાં આવ્યો અને તેણે ધોનીના પગને સ્પર્શ કરી ને એમનો આશીર્વાદ લીધો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

error: Content is protected !!