વડોદરામાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત એક શાળા જેમનો નામ છે શ્રી નારાયણ વિદ્યાલય, એમના પ્રથમ માળે નાના વિદ્યાર્થીઓ રિસેસ માં જ્યારે લન્ચ કરતા હતા ત્યારે એક વર્ગખંડની દિવાલ અચાનક તૂટી પડી, જેમાં ધોરણ 7 ના વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને અન્ય 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
Click Here to watch Full Video
વિચારવા જેવી વાત આ છે કે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા આવી રીતે જોખમમાં છે….કેવી રીતે વિદ્યાર્થીઓ ને વાલીઓ સ્કૂલ મોકલે ?