રાજકોટમાં સૈયાજી હોટલ પાસે આવેલા મનોરંજન કેન્દ્રમાં આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ વિકરાળ બની હતી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન આગમાં સળગી જવાને કારણે ગેમ ઝોનની અંદર 13 બાળકો સહિત 45 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ગેમ ઝોનમાં હજુ પણ ઘણા બાળકો હાજર છે. એના સિવાય 15 થી વધુ માણસો ને રેસ્ક્યું કર્યા છે, જેમની સ્થતિ વધુ નાજુક છે.

error: Content is protected !!