કોર્ટે સિરસા સચ્ચા સૌદાના સંસ્થાપક ગુરમીત રામ રહીમને તેના મેનેજરની હત્યાના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈની તપાસ પર સવાલ ઉઠાવ્યા, સીબીઆઈના પૂરા પુરાવાના અભાવે હાઈકોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો.આ કેસ 19 વર્ષ સુધી ચાલ્યો, પહેલા સીબીઆઈ કોર્ટમાં પછી હાઈકોર્ટમાં.સીબીઆઈ કોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે.

error: Content is protected !!