મનીષ ભીમસુરિયા નામનો આ યુવક રાજકોટ આગની ઘટના સમયે બીજા માળે હાજર હતો. આ યુવાનને આગની જાણ થતાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જીવ બચાવવા તેણે બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ તેને માથા, હાથ અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. પોતે જ સાંભળો આ કેવી રીતે બચ્યો …