ગુજરાતનાં ગીર સોમનાથ ની એલસીબીએ ઉનાનાં રામનગર વિસ્તારમાં રહેતા રવિ દુધરેજીયા નામના શખ્સને ઝડપી પાડયો છે. એમ તો આ શખ્સ ફોટો છબી વેચવાનો વ્યાપાર કરે છે પરંતુ આ ધંધા ની આડ માં આ શખ્સે ફોટો છબીઓમાં વિદેશી દારૂ ની બોટલો છુપાવી ને વેચે છે.

જ્યારે એલસીબી એ તપાસ કરતા હાથ ધરી તો અલગ-અલગ ફોટો છબીઓના વચ્ચે વિદેશી દારૂની 68 બોટલો પોલીસેને મળી…જુવો કેવી રીતે છબીમાં દારૂ છૂપાવે છે

error: Content is protected !!