હોટેલ કે રેસ્ટોરન્ટ્સ જવાની ઈચ્છા હોય તો આ બંધ થયેલ હોટેલ કે રેસ્ટોરન્ટ્સ નો લીસ્ટ જોઈ લેજો નકર દક્કો થશે. એવા 21 રેસ્ટોરન્ટ્સ અને હોટલો છે જેને જેએમસીના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદાકીય દસ્તાવેજો વિના ચાલવા બદલ સીલ કરીને બંધ કરવામાં આવી છે.
1-આર્ય ફૂડ પાર્સલ (ગ્રીન સીટી રોડ)
2-સનાતન રેસ્ટોરન્ટ (જેસીઆર પાસે)
3-ઢોસા હાઉસ (લાલપુર રોડ)
4-30 શાંતી હોટલ (લાલપુર બાયપાસ)
5-રાધે રાધે રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
6-ઢોસા કીંગ (લાલપુર રોડ)
7-જીજે-૫ ઢોસા (લાલપુર રોડ)
8-ખોડિયાર હોટલ રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
9- જલસા ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ)
10-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડી)
11-ઢોસા ડોટ કોમ (લાલપુર રોડ)
12-સપના ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ)
13-વિજયરાજ હોટલ (લાલપુર બાયપાસ)
14-યેલો પેપર (ઠેબા ચોકડી રોડ)
15-ઢાબા એ જામનગરી (નુરી ચોકડી)
16-દ્વારકાધીશ હોટલ (લાલપુર બાયપાસ)
17-માલધારી હોટેલ (ઠેબા ચોકડી)
18-બેઠક રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
19-હાઇવે ટેન (ઠેબા ચોકડી રોડ)
20-વૃંદાવન રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડી રોડ)
21-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ
આ નામોમાં અન્ય એક હોટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે 22મો નંબર નો રેસ્ટોરન્ટ છે. આ ખંભાળિયા બાયપાસ પાસે સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ ચાચા ભતીજા નામની હોટલ છે જેનેપણ સીલ કરીને બંધ કરવામાં આવી છે.