છેલ્લા ઘણા દિવસોથી બાબા રામદેવની કંપની પતંજલિ ભ્રામક પ્રચાર મામલે સુપ્રીમ કોર્ટના ચક્કર લગાવી રહી છે. કોર્ટે કંપની અને તેના માલિક બાબા રામદેવને ફટકાર લગાવી છે. આ ક્રમમાં ઉત્તરાખંડ સરકારે કંપની વિરુદ્ધ કડક પગલું ભર્યું છે. ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોનું લાઇસન્સ રદ કર્યું છે.
આ 14 ઉત્પાદનોમાં નીચેના નામો શામેલ છે:
Swasari Gold
Swasari Vati
Bronchom
Swasari Pravahi
Swasari Avaleh
Mukaa Vati Extra Power
Lipidon
BP Grit
MadhuGrit
Madhurashini Vali Extra Power
Livamrit Advance
Livegrit
Patanjali Drishti liye DropLyugrit Gold
Lyugrit Gold