
આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ જનતા અને PGVCL બેઇ ને ખબર છે. જામનગર નિવાસી વિમાલભાઈ જેઠાલાલ મંગે ને પીજીવીસીએલે 1 લાખ 44 હજાર થી વધારે નો બિલ મોકલવા માં આવ્યું. આ વિવાદ જામનગર ના સિવિલ કોર્ટ માં લઇ જવા માં આવ્યો. ત્યાં પુરાવા ના આધારે કોર્ટે PGVCL ને દાવો પરત કરવાનો હુકમ કર્યો.
અમે તો માત્ર એક જ ઘટનાની વાત કરી રહ્યા છીએ જે મામલો કોર્ટ સુધી ગયો. આવા પ્રકારના અનેક વિવાદો અને મતભેદો દરરોજ જોવા મળે છે. જે PGVCLની પ્રણાલી અને કાર્યશૈલી અંગે પ્રશ્નો ઊભા કરે છે.
