આસામની જેલમાંથી ચૂંટણી લડનાર અમરિતપાલ સિંહે કોંગ્રેસના કુલબીર સિંહ ઝીરા સામે લગભગ બે લાખ મતોથી ચૂંટણી જીતી છે. તે પંજાબ ના ખાદુર  સાહેબ બૈઠકથી જીત્યા છે. અમરિતપાલ ખાલિસ્તાની સમર્થ છે. નેશનલ સિક્યોરિટી એક્ટ મુજબ આ જેલ માં છે.

error: Content is protected !!