આર્યસમાજ – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિધાલય પ્રાથમિક વિભાગ માટે શિક્ષિકા બહેનો

  • બી. એડ. અંગ્રેજી મુખ્ય વિષય સાથે – ટેટ – ૨ પાસ ને પ્રથમ પસંદગી
  • બી. એડ. સોસીયોલોજી મુખ્ય વિષય સાથે – ટેટ – ૨ પાસ ને પ્રથમ પસંદગી
  • કોમ્પ્યુટર શિક્ષિકા M.C.A., બી. એડ. વધારાની લાયકાત ગણાશે

ફકત મહિલા ઉમેદવારોએ જ ઈ-મેલથી અરજી દિવસ (૫) પાંચમાં કરવી

Email : aryasamajjamnagar@gmail.com

dipak.popat1960@gmail.com

____________________________________

ઓટો મોબાઈલના શો-રૂમ માટે અનુભવી મેનેજર – ૧

  • અનુભવ ઓછામાં ઓછો ૨ થી ૫ વર્ષનો હોવો જરૂરી
  • આપનો સંપૂર્ણ બાયોડેટા નીચેના નંબર પર વોટ્સએપ કરી આપવો કોલ કરવો નહી
  • નંબર : 83206 70713

____________________________________

મેડિકલ સ્ટોર અને એજન્સી માટે

  • અનુભવી તેમજ બિન અનુભવી ભાઈઓ / બહેનો
    • કોન્ટેક્ટ નંબર : 87990 48334

____________________________________

જામનગર માં નામાંકિત ઓટોમોબાઈલ કંપની માટે સ્ટાફની જરૂર છે.

  • સીનીયર એકાઉન્ટન્ટ
  • આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
  • રૂરલ મેનેજર (જામનગર જિલ્લા માટે)
  • ફલોર સુપર વાઈઝર
  • ટેકનીશ્યન – ર
  • સેલ્સ મેનેજર (પોરબંદર માટે)
  • હેલ્પર – २
  • ટેકનીશ્યન લીડર-૧ (ડાયગ્નોસ્ટીક)

રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ ઈ-મેઈલ એડ્રેસ પર બાયોડેટા મોકલવા.

Email : hr@dhirtoyota.com

Contact: 90335 39733

____________________________________

error: Content is protected !!