કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF કોન્સ્ટેબલે કંગનાની એક ટિપ્પણી નાં લીધે એને થપ્પડ મારી હતી. કંગના ચંદીગઢ એરપોર્ટ થી દિલ્હી આવતી હતી ત્યાં એરપોર્ટ ઉપર એક CISF કોન્સ્ટેબલ મહિલા કુલવિંદર કૌરે નવા સાંસદને ખેડૂતોને ખાલિસ્તાની કહેવા બદલ થપ્પડ મારી હતી.
કંગના ભાજપ નાં ટિકિટ ઉપર હિમાચલ નાં મંડી થી ચૂંટણી જીતી ને દિલ્હી જતી હતી. ત્યાં આ બનાવ બન્યો છે.