રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. અગાઉ, રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી જ 2019ની લોકસભાની ચૂંટણી તેમના વિરોધી ઉમેદવાર થી લગભગ ચાર લાખ વોટનાં મોટા માર્જિનથી જીત દર્ઝ કરાઇવી હતી.
આ વખતે ફરી રાહુલ ગાંધીએ સંસદમાં જાવા માટે કેરળની વાયનાડ સીટ પસંદ કરી છે. તેમણે ચૂંટણી નોમિનેશન દરમિયાન એક એફિડેવિટ ફાઈલ કર્યો છે, જે મુજબ તેમની પાસે અનેકો નામી કંપનીઓના Shares સંપત્તિ તરીકે છે. આ shares કયા છે તમે ફોટામાં જોઈ શકો છો.