ગુજરાતના જામનગરમાં ચૂંટણી પ્રચાર માટે જ્યારે વડા પ્રધાન મોદી (@narendramodi) આવ્યા હતા ત્યારે એમના હસ્તે  સન્માનિત થઇ અને મોદીને આશીર્વાદ આપેલ 85 વર્ષીય મણિબેન વસોયા કૌન છે જાણો ! સમ્માન કર્યા પછી 85 વર્ષીય મણિબેન વસોયાએ શું કહ્યું તે સાંભળો પોતેજ વિડિયો માં.

ગૌરતલબ છે કે મણિબેન વસોયા એક ફાસ્ટ વૉકિંગ ચેમ્પિયન રહી ચૂક્યા છે એના લીધે જેણે ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 800 મીટર, 1500 મીટર અને 5000 મીટરમાં મેડલ જીત્યા છે. અને હવે આ બીજેપી નાં સભ્ય છે ને મોદી નાં જબર સમર્થક છે.

error: Content is protected !!