ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોદી જ્યારે જામમાં આવ્યા ત્યારે જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી. પીએમ મોદીને આ પાઘડી પહેરાવવાની ભૂલ છે, આ વાત જામનગરમાં યોજાયેલા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી છે. સાંભળો પોતેજ :