બેંગલુરુમાં એક મહિલાએ ઓનલાઈન સામાન મંગાવ્યો હતો.  જ્યારે પાર્સલ આવ્યું ત્યારે મહિલા તેને જોઈને ચોંકી ગઈ હતી. ખરેખર, સામાનની અંદર એક જીવતો સાપ જોવા મળ્યો હતો. મહિલાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાઇરલ થઇ રહ્યો છે.

error: Content is protected !!