આખા દેશમાં જ્યાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને બધા ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અલગ-અલગ પાર્ટીઓના સમર્થકો પોત-પોતાના પક્ષોને એટલી હદે સમર્થન આપી રહ્યા છે કે આશ્ચર્ય નો ઠેકાણુ નથી. આવી સ્થિતિમાં, જ્યારે ટ્વિટર પર પૂજા નામ ની એક છોકરી જે મોદી વિરોધી તરીકે ઓળખવામાં આવે છે, એ છોકરીએ પોસ્ટ કરી છે કે જો વડાપ્રધાન મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો તે દેશ છોડી દેશે.