વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ઓફિસમાં આજે બે નાના મહેમાનો મળવા આવ્યા હતા. બંનેએ પીએમને ગુલાબ ભેટમાં આપ્યા. બંનેએ મોદીને કવિતાઓ સંભળાવી અને તેમને ભેટ તરીકે ચોકલેટ મળી.

error: Content is protected !!