જામનગર, કાલાવાડમા મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. નપાણીયા ખીજડીયા, બામણગામ, ખરેડી, મુરિલા, પીપર, મોટા ભાડુકિયા મકરાણી સણોસરા આશરે એક દિવસ માં 8 થી 9 ઇંશ વરસાદ પડિયો છે.



કાલાવડના છતર ગામે પાણીના વહેણમાં એક વૃદ્ધને મોટર સાઈકલ સાથે તણાઈ જતા સ્થાનીય ગ્રામીણો દ્વારા બચાવી લેવા માં આવ્યા, સ્થાનિકોએ વૃદ્ધને હાથ પકડીને પાણીના પ્રવાહમાંથી બચાવી લીધા પરંતુ તેમની બાઇક તણાઈ ગયું.

મકરણી સણોસરા માં ખેત કૃષક વિક્રમ રાઠવા ઉપર વીજળી પડતા ઘટના ઠરે જ મોત નિપજ્યું છે. તેમજ ગામમાં ગાય પર વીજળી પડતાં ઘટના જ ઠરે મોત નિપજ્યું છે. સાથે સાથે એક દોઢ વર્ષનો બાળક અને બે બળદ નું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે.

રિપોર્ટર : દેવરાજ વૈષ્ણવ

error: Content is protected !!