યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેની કંપની જાહેરાતો દ્વારા ભ્રામક પ્રચાર કરવા નાં આરોપ નાં લીધે પતંજલિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસનાં લીધે યોગગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બંનેએ કેસની સુનાવણી માટે 23 એપ્રિલે ફરી કોર્ટમાં હાજર રહેવું પડશે.

આ મામલો ભ્રામક જાહેરાતો અને કોરોનાની સારવારના દાવાઓના સંબંધમાં પતંજલિ આયુર્વેદ સામે અવમાનના

 સંબંધિત છે.

error: Content is protected !!