દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક Mukesh Ambani હવે rail ક્ષેત્રે પોતાનું આગલું પગલું ભરવા જઈ રહ્યા છે. આ માટે તેઓએ Jio Rail App લોન્ચ કરી છે, જેમાં ઉપભોક્તાઓને confirm rail tickets મેળવવાની સુવિધા મળશે અને એ નોંધનીય છે કે આ એપ માત્ર Jio સબસ્ક્રાઈબર્સ માટે છે એટલે કે જો કોઈ Jio SIM નો ઉપયોગ કરતું નથી તો તે આ app નો ઉપયોગ કરી શકશે નહીં. આ માટે મુકેશ અંબાણીએ IRCTC સાથે હાથ મિલાવ્યા છે.