NEET UG પરીક્ષા 2024નાં પરિણામ જાહેર થયા બાદ જ મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. 67 વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા છે જે કયદાસર શકયે જ નથી સાથે સાથ એકજ સેન્ટરમાંથી મેક્સિમમ ટોપર્સ આવવાથી આ પરીક્ષાનાં પરિણામ શંકાના દાયરામાં છે.

NTAએ આ અંગે તપાસ સમિતિની રચના કરી છે અને અઠવાડિયા પછી અંતિમ નિર્ણય આપશે. વિદ્યાર્થીઓ અને ગણા સંગઠનોએ પરિણામમાં ધાંધલીને લઈને NTA સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા છે. ઘણી જગ્યાએ ફરીથી પરીક્ષાની માંગળી પણ થાય છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ વિષય ,ઉપર સુનાવણી છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરનાર એજન્સી NTA પર અનેકો અનેક સવાલો ઉઠાવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે NSUI અને ABVP દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.

error: Content is protected !!