રાજકોટમાં થયેલા અતિ દુઃખદાયક અકસ્માત બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રને ઠપકો આપ્યો છે. સાડા ​​ચાર કલાક સુધી હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી ચાલી હતી.  રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર આગામી હીયરિંગ હાઇ કોર્ટ માં 6 જૂનના દિવસે છે. કોર્ટે સાફ સાફ કીધું કે 2021 થી આ ગેમ ઝોન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ પોલીસ અને રાજકોટ આર એન્ડ બી ના અધિકારીઓ ની નિગરાની માં ચાલતો હતો. 3 વર્ષ પછી આ ગેમ ઝોન પરમિશન લેવા માટે આવતો હોય તો 3 વર્ષ સુધી એ અધિકારીઓ અને ડીપાર્ટમેન્ટ શું કરતા હતા. જે અધિકારીઓ એમની મદદ કરીને એમને લાઇસન્સ ઓવ્યો તેમને સસ્પેન્ડ કરવા માં આવ્યો છે. એમના પાસે ફાયર એનઓસી પણ ન હતો. 

હાઇ કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને ફટકારી ને એમના જવાબ એફિડેવિટ મારફત 3 જૂન સુધી કોર્ટ ને આપવાનું આદેશ આઈપો છે. એના બેગો કોર્ટે સરકાર ને પણ એસઆઇટી નો રિપોર્ટ અને સરકાર એના ઉપર શું પગલાં લિયે છે આ બધું જ 3 જૂન સુધી એફિડેવિટ મારફત જમાં કરવાનું આદેશ આઇંપો છે. હાઈકોર્ટે કહ્યું કે આ ઘટના પાછળ મોટી બેદરકારી છે, એના લીધે આ ઘટના હત્યા જ છે.

error: Content is protected !!