ખાનગી બેંકો પણ આ કરી શકતી નથી, પરંતુ જો સરકારી બેંકો આ કરશે તો જનતા ક્યાં જાય આ મોટો પ્રશ્ન છે. અમે વાત કરીએ છી જામનગર ની બેંક ઓફ બરોડા ની રણજીત રોડ સ્થિત બ્રાન્ચ ની. જ્યાં બારે બેંક બંધ હોવાનું નોટિસ મારી દીધેલ છે અને એના પાછળ નું કારણ ચૂંટણી નોધાઈવી છે. 

પ્રશ્ન આ છે કે જ્યારે ચૂંટણી થવા પછી પણ આ કયા ચૂંટણી કામ માં સ્ટાફ સંકળાયેલ છે એનો જવાબ કોઈ આપતો નથી. જે લોકો નાં ત્યાં એકાઉન્ટ છે તે બઉ પરેશાન છે. બેંક મેનેજર બેંક ની અંદર બેસી ને આ મેસેજ ગ્રાહકો ને મોકલાવે છે કે મેનેજર સાહેબ નથી.

ગૌરતલબ છે કે આ બેંક નાં ગનાં બધા એટીએમ પણ જામનગર માં કામ નથા કરતા, જેનો સારવાર કરવા માટે કોઈ માં બાપા નથી.

મોટી વાત આ છે કે બેંકમાં તમામ કામગીરી ચાલી રહી છે, માત્ર ગ્રાહકોએ બહારથી ફોર્મ/સ્લીપ ભરીને ગેટ નાં બહારથી જ બેંક નાં પટ્ટાવારા સ્ટાફ ને આપવાની હોય છે, એટલે કે ગ્રાહકોને ગેટમાં પ્રવેશવા દેવામાં આવતા નથી અને બેંકના ગ્રાહકો ને પટ્ટાવારા સ્ટાફ દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યા છે. પત્તા વાલી બેન બેંકને કેવી રીતે સંભાળે છે તે જુઓ અને સાંભળો.

error: Content is protected !!