અભિનેતા રણબીર કપૂર સુરતમાં એક કાર્યક્રમમાં આવ્યો હતા.  રણબીર કપૂરને જોવા લોકોની ભીડ એટલી વધી ગઈ હતી કે ભીડમાંના ઘણા લોકો લોખન નાં બેરિકેડ તોડીને ભાગવા લાગ્યા અને એકબીજા પર પડી ગયા.

 જો કે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

error: Content is protected !!