Overview : PM Poshan Yojana Tapi Recruitment 2024

  1. Organization Name : PM Poshan Yojana
  2. Post Name : District Project Co-ordinator, Taluka Supervisor
  3. Mode of Application : Offline
  4. Last Date of Application : Within 10 days of publication of advertisement

Post Name : 

  1. District Project coordinator
  2. Taluka supervisor

Education Qualification : 

  • Please read the Official Notification for Educational Qualification details.

Salary : 

  • District Project coordinator : 15000
  • Taluka supervisor : 25000

Age Limit : 

  • 18 to 58 Years

Notice : 

  • અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, બ્લોક નં.૧-૨,કલેકટર કચેરી તાપી-વ્યારામાંથી તેમજ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/others/ પરથી મેળવી શકાશે.
  • અરજી નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. પી.એમ. પોષણ (મધ્યાહન યોજના) યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
  • આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના તાપી દ્વારા લેખિત ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે.

Important Dates :

  • Last Date to Apply Offline: 20/11/2024

Notification : Click Here

error: Content is protected !!