ચૂંટણી નાં લીધે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 212 ની પરીક્ષા એકાએક મુલતવી કરવા માં આવી છે. 20 ,21, 27, 28 એપ્રિલ અને 4-5 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા સ્થગિત કરવા માં આવી છે. ચાલી રહેલી પરીક્ષા યથાવત રેશે. મુલતવી રહેલી પરીક્ષાની નવી તારીખ થશે ટૂંક સમયમાં જાહેર. 8 અને 9 મે ના રોજ યોજનારી પરીક્ષા ચાલુ રહેશે. ઇલેક્શન કમિશનના આદેશથી આ પરીક્ષા મુલતવી કરવા માં આવી છે.

error: Content is protected !!