તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ તેમની પોતાની પાર્ટીને મત આપી શક્યા નથી. કારણ કે દિલ્હીમાં જ્યાંથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મતદાન કર્યું ત્યાં થી કોંગ્રેસ ના કોઈ ઉમેદવાર જ ઉભા ન હતા અને જ્યાંથી દિલ્હી માં અરવિંદ કેજરીવાલે મતદાન કર્યું ત્યાંથી કોઈ તેમની પાર્ટી આપ નો કોઈ પણ ઉમેદવાર ઊભા ન હતા.