બીઆર ચોપડાની પ્રખ્યાત રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ યુપીની મેરઠ-હાપુર બેઠક પરથી સાંસદની ચૂંટણી જીત્યા છે. અરુણ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીતા વર્માને 10,000 વોટથી હરાવ્યા છે.

મોટી વાત આ છે કે 35 વર્ષ પેહલા તેમણે રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા ભજવી હતી પરંતુ આજે પણ લોકો તેમની પૂજા કરે છે અને ભગવાન રામની જેમ તેમના ચરણ સ્પર્શ કરે છે.

અરુણ ભલે ભાજપની ટિકિટ પર મેરઠથી ચૂંટણી જીત્યા હોય, પરંતુ NDAના ઘટકો દ્વારા મંત્રાલયને લઈને ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે, અરુણ માટે કોઈ મંત્રાલય મેળવવું ખૂબ જ મુશ્કેલ અથવા ફ્રેન્કલી કેવાય કે અશક્ય છે.

error: Content is protected !!