ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવાની ખુશી કેપ્ટન રોહિત શર્માની આંખોમાં જોવા મળી. જેવી જ ઘોષણા થઈ કે ટીમ ઈન્ડિયા ટી-20ની ફાઇનલમાં પહોંચી ગઈ છે, કેપ્ટન રોહિત શર્માની આંખો પહોળી થઈ ગઈ અને તેની આંખોમાંથી મોતીની જેમ આંસુ વહેવા લાગ્યા. આ પ્રસંગે વિરાટ કોહલીએ તેને સંભાળીને શાંત પાડ્યો. ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ફાઈનલ માં પહોચી છે. સેમીફાઈનલ મેચ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયા હતા. જોવો વીડિયો માં..

error: Content is protected !!