દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો હજ યાત્રા કરવા માટે સાઉદી અરેબિયાનાં મક્કા જાય છે.આ વર્ષે આ યાત્રા 14 જૂનથી શરૂ થઈ ગઈ છે પરંતુ તે પહેલા આ વર્ષે લગભગ 19 લાખ લોકો અહીં આવ્યા હતા. જેમાંથી 1.5 લાખથી વધુ લોકોને કાબા અને ગ્રાન્ડ મસ્જિદની બહાર કાઢ્યા. હજ વિઝા ન હોવાના કારણે ત્યાંની પોલીસે 1.5 થી વધુ લોકોની અટકાયત કરી હતી. કારણ કે આ લોકો પાસે માત્ર ટૂરિસ્ટ વિઝા હતા.