જ્યાં લોકસભા ચુનાવ માં પ્રચાર જોર શોર થી ચાલે છે ત્યાં હજી સુધી કોંગ્રેસ અમેઠી અને રાયબરેલી બેઠકો માટે ઉમેદવારો નથી ઉભા કરી શકી. એના લીધે બેઠક પણ થઈ પણ બેઠક પછી પણ અમેઠી અને રાયબરેલી માટે કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ કહે છે કે આ નિર્ણય કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ મલિકાર્જુન ખડગે લેશે.
ગૌરતલબ છે કે અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસ ની બઉ ખાસ સીટ માં હતી. ત્યાં થી કેટલી વખત કોંગ્રેસ અધ્યક્ષો અને એમના પરિવાર નાં સભ્યો જત્યા છે. છેલ્લી વખત ૨૦૧૯ માં અયા થી સ્મૃતિ ઈરાની જીતી હતી.