આજે 3 કલાક ચાલેલી મીટીંગમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ બનાવ્યા.

છેલ્લા 10 વર્ષથી ખાલી પડેલ વિરોધ પક્ષ નેતાની સીટ પર રાહુલ ગાંધીને બેસાડવાની માંગ ઉઠી છે.

એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડીને રાયબરેલીથી સાંસદ તરીકે કામ કરશે પરંતુ આ અંગેનો નિર્ણય રાહુલ જ લેશે.

error: Content is protected !!