જામનગરના ક્ષત્રિય વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, વાસ્તવમાં આ ગુસ્સો પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala) નાં વિરૂદ્ધ છે જે ભાજપે સહન કરવો પડે છે. પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હવે પોસ્ટર વોરમાં ફેરવાઈ ગયું છે. હવે પછી શું થાય છે તે જોઈએ…