ચૂંટણી પહેલા જ ગુજરાતમાં સુરતની બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી છે. કહેવામાં આવ્યું હતો કે કોંગ્રેસ નાં ઉમેદવાર નાં ફોર્મ પર સહી કરનાર સાક્ષી જ ફરી ગયા હતા, એના લીધે એમનો ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. એજ નહીં કોંગ્રેસનાં ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે.
ઈ કારણે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાનીનો ફોર્મ રદ થવા માં આવ્યો હતો. આ વાત ને લઇ ને સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.