દિલ્હીમાં સતત ધોધમાર વરસાદને કારણે પાણી ગણી જગીયાએ બરાઈ ગયો છે. આ વિઝ્યુઅલ દિલ્હીનાં મિન્ટો રોડ નાં છે જ્યાં પાણીમાં ડૂબી ગયેલી કાર અને રસ્તાઓ ભારે ભરાઈ ગયા છે.
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર આજે ભારે વરસાદ વચ્ચે કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક વ્યક્તિનું મૌત થયું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા.
ભારે વરસાદને કારણે દિલ્હી નો યશોભૂમિ દ્વારકા સેક્ટર – 25 મેટ્રો સ્ટેશન પર પ્રવેશ/બહાર બંધ કરવા માં આવ્યો છે. દિલ્હી એરોસિટી મેટ્રો સ્ટેશનથી ટર્મિનલ 1-IGI એરપોર્ટ સુધીની શટલ સેવા સ્થગિત કરવામાં આવી છે.