શાર્ક ટેન્ક ઇન્ડિયા ની જજ અને શુગર કોસ્મેટિક્સની CEO વિનિતા સિંહનાં મૃત્યુના સમાચારે બધાને ગભરાટમાં માં નાખી દીધા. આ વચ્ચે વિનિતા સિંહે ટ્વિટ કરીને આ સમાચારને અફવા જણાવ્યું. અને આ બાબત માં સાઇબર પોલીસ માં ફરિયાદ પણ નોંધાવી છે.
વિનીતાએ જણાવ્યું કે તેણે મેટા કંપની અને સાયબર પોલીસમાં આ પ્રકારના સમાચારો સામે ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો, ત્યારબાદ વિનીતાએ ટ્વિટ કરીને આ સમાચારને નકારી કાઢ્યા હતા.