અહમદાબાદ શહેરમાં પડે રહેલ કાળઝાળ ગરમીને ધ્યાન માં રાખીને ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુંથી અમદાવાદ પોલીસ ડીપાર્ટમેન્ટ ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવી છે. જેથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે.