આ છે રેસ્ટોરન્ટ અને હોટલો જેના ઉપર કાલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને દરોડા પાડીને તેમને બંધ કરાવ્યા હતા અને ગઈકાલે રાત્રે જ તેમાંથી ઘણા ફરીથી ખુલી ગયા અને કોઈપણ ડર વગર ધંધો કરી રહ્યા છે. એટલે કે સરકારી તંત્રના પ્રતિ કોઈ ને ન તો ડર છે અને ન તો શરમ
1-આર્ય ફૂડ પાર્સલ (ગ્રીન સીટી રોડ)
2-સનાતન રેસ્ટોરન્ટ (જેસીઆર પાસે)
3-ઢોસા હાઉસ (લાલપુર રોડ)
4-30 શાંતી હોટલ (લાલપુર બાયપાસ)
5-રાધે રાધે રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
6-ઢોસા કીંગ (લાલપુર રોડ)
7-જીજે-૫ ઢોસા (લાલપુર રોડ)
8-ખોડિયાર હોટલ રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
9- જલસા ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ)
10-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડી)
11-ઢોસા ડોટ કોમ (લાલપુર રોડ)
12-સપના ગાર્ડન રેસ્ટોરન્ટ (લાલપુર બાયપાસ)
13-વિજયરાજ હોટલ (લાલપુર બાયપાસ)
14-યેલો પેપર (ઠેબા ચોકડી રોડ)
15-ઢાબા એ જામનગરી (નુરી ચોકડી)
16-દ્વારકાધીશ હોટલ (લાલપુર બાયપાસ)
17-માલધારી હોટેલ (ઠેબા ચોકડી)
18-બેઠક રેસ્ટોરન્ટ (લાલપુર રોડ)
19-હાઇવે ટેન (ઠેબા ચોકડી રોડ)
20-વૃંદાવન રેસ્ટોરન્ટ (ઠેબા ચોકડી રોડ)
21-સુપર ફેમીલી રેસ્ટોરન્ટ