કોવિડશિલ્ડ, કોરોના સામે રક્ષણ આપવા માટે આપવામાં આવેલી રસી શરીર માટે સુરક્ષિત નથી.  એમાં એક વેરિયન્ટ જોવા મળે છે જેનો નામ સેક્સ્ટ્રાજેનેકા જે સેહત માટે જોખમી છે. આ વાત ખુદ રસી બનાવતી કંપનીએ સ્વીકારી છે.  આ રસી કંપનીએ સ્વીકાર્યું છે કે રસી આપવાથી TTS એટલે કે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (Thrombosis with Thrombocytopenia Syndrome) થઈ શકે છે.  TTS થી લોહીના થક્કા બને છે જે મગજનો સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ જેવી સમસ્યાઓ ઉભી કરે છે.

error: Content is protected !!