ગુજરાત ના ત્રણ જિલ્લા કચ્છ, ભાવનગર,અને દેવભૂમિ દ્વારકા માં સબ રજિસ્ટર ઓફિસ માટે કમ્પ્યુટર ઓપરેટર સ્ટાફ ની તાત્કાલિક ભરતી કરવાની છે નોકરી નો ટાઈમ 11 થી 6 પગાર .12000 બીજો અને ચોથો શનિ,રવી રજા + તમામ ગવર્મેન્ટ ની રજા ની રજા રેહસે .
વેકેન્સી..તાલુકા વાઈજ
ભાવનગર જિલ્લો =30
1.ભાવનગર ઝોન1,2,3,4,=14
2.તાલુકો ઉમરાળા…01
3…..સિહોર…02
4.ભાવનગર IR ઓફિસ=01
5.મહુવા …02
6.પાલીતાણા…04
7.તળાજા..02
8.ઘોઘા..01
9.વલભીપુર..01
10.ગારિયાધાર..01
11.જેશોર..01
કચ્છ જિલ્લો =36
1.કચ્છ ir ઓફિસ..= 01
2.ભુજ = 10
3.ગાંધીધામ = 05
4.નલિયા = 01
5.લખપત = 01
6.માંડવી = 03
7.અંજાર = 06
8.ભચાઉ = 02
9.મુન્દ્રા = 04
10.નખત્રાણા = 01
11.રાપર = 02
દેવ ભૂમિ દ્વારકા જિલ્લો = 10
1.દ્વારકા ir ઓફિસ = 01
2.ખંભાળિયા = 03
3.કલિયનપુર = 02
4.ભાણવડ =02
5દ્વારકા = 02
કોન્ટેક્ટ. અમૃતભાઈ બારોટ રાજકોટ..9664770753
સંજયભાઈ બારોટ રાજકોટ
63547 19003