IPLમાં Virat Kohli એ Gujarat Titans સામે વિસ્ફોટક ઇનિંગ રમીને નવો ઇતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 4 મેચમાં 50 થી વધુ રનની 4 ઇનિંગ્સ રમી છે. વિરાટે જે રીતે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે તે જોતાં એવું કહેવું ખોટું નહીં હોય કે ગુજરાત ટાઇટન્સના bolers વિરાટની સામે નિષ્ફળ જાય છે. આ રીતે Virat Kohli, IPL 2024 માં 500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

error: Content is protected !!