ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવેલા 8 વિદ્યાર્થીઓ લાઈબ્રેરીની લિફ્ટમાં બેઠા હતા, ત્યારે અચાનક લિફ્ટમાં ખામી સર્જાઈ હતી અને લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અધવચ્ચે જ કલાક સુધી ફસાઈ ગયા. લિફ્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢતાં સામાજિક સંસ્થાના કાર્યકરોએ તરત જ લિફ્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા એ પણ કોઈપણ જાનહાનિ વગેર.

error: Content is protected !!